૧. સોફ્ટવેરની ખાસ વાતWhy this software
૨. વિદ્યાર્થી વિભાગStudent modules
૩. શિક્ષક વિભાગTeacher modules
૪. શાળા આયોજનSchool planning modules
૫. સેટિંગ્સ અને સહાયSettings & support
૬. ભાવ અને ચુકવણીPrice & payment
બાકીનાં મોડ્યુલ ચાર કોમ્બો પેક માં વહેંચ્યાં છે. જે જોઈએ એ જ પેક લો — બધા લેવા ફરજિયાત નથી.
| પેક | એમાં શું મળે |
|---|---|
| 🎓 વિદ્યાર્થી પેક | વિદ્યાર્થી દૈનિક હાજરી · ટ્રાન્સપોર્ટેશન · હેલ્થ કોર્નર · વિદ્યાર્થી બચત બેંક · ડિજિટલ લાયબ્રેરી |
| 👩🏫 શિક્ષક-વહીવટ પેક | શિક્ષક મસ્ટર · સમયપત્રક · રજા માંગણી · શિક્ષક પ્રોફાઇલ · સૂચના પોથી · લેટરપેડ સ્ટુડિયો |
| 📊 ગુણવત્તા પેક | ગુણોત્સવ ૨.૦ (SQAAF) · નિપુણ ગુજરાત FLN · SDP · આપત્તિ અને વ્યવસ્થાપન પ્લાન · શાળા પરીક્ષા · પેપર જનરેટર |
| 🎉 પ્રવૃત્તિ પેક | વાર્ષિક પ્રવૃત્તિ આયોજન · ઈકો ક્લબ · બાળસંસદ · SMC સમિતિ · ઉજવણી કોર્નર |
ભાવ શાળાની વિદ્યાર્થી-સંખ્યા પ્રમાણે — નાની શાળાને ઓછો ભાવ. બધા ભાવ એક વર્ષ અને એક શાળા (એક ડાયસકોડ) માટે.
| કેટલા પેક | ૧ – ૨૦૦ વિદ્યાર્થી | ૨૦૧ – ૫૦૦ | ૫૦૧ થી વધુ |
|---|---|---|---|
| કોઈ પણ ૧ પેક | ₹ ૫૯૯ | ₹ ૮૪૯ | ₹ ૧,૦૯૯ |
| કોઈ પણ ૨ પેક | ₹ ૧,૦૯૯ | ₹ ૧,૫૪૯ | ₹ ૧,૯૯૯ |
| કોઈ પણ ૩ પેક | ₹ ૧,૪૯૯ | ₹ ૨,૦૯૯ | ₹ ૨,૬૯૯ |
| 🏆 આખું સોફ્ટવેર (ચારેય પેક) | ₹ ૧,૮૯૯ | ₹ ૨,૫૯૯ | ₹ ૩,૨૯૯ |
જેટલા વધુ પેક, એટલી વધુ છૂટ. દા.ત. ૧–૨૦૦ વિદ્યાર્થીની શાળા ચારેય પેક છૂટા લે તો ₹ ૨,૩૯૬ થાય — આખું સોફ્ટવેર ₹ ૧,૮૯૯ માં, એટલે ₹ ૪૯૭ ની બચત. આખા સોફ્ટવેરના પેકમાં એ વર્ષે આવનારાં નવાં મોડ્યુલ પણ મફત મળે છે.
| વિગત | શું છે |
|---|---|
| મુદત | ૧ વર્ષ (૩૬૫ દિવસ) |
| કોના માટે | એક શાળા (એક ડાયસકોડ) |
| ચુકવણી | Razorpay — UPI / કાર્ડ / નેટ બેંકિંગ |
| બિલ | દરેક ચુકવણીની રસીદ સોફ્ટવેરમાં જ «🧾 મારાં બિલ» માંથી PDF |
| GST | લાગુ પડતો નથી |
પેમેન્ટ સંબંધી શરતો રિફંડ નીતિ પાના પર છે. સબસ્ક્રિપ્શન આપોઆપ રિન્યુ થતું નથી — બેંક ખાતામાંથી આપોઆપ કોઈ રકમ કપાતી નથી.
હવે શરૂ કરવું છે? → કેવી રીતે use કરશો? (પગલાં-વાર માર્ગદર્શન)